Feeds:
Posts
Comments

Archive for the ‘Food’ Category

ચિઝ સેવ પુરી

કાર્તિક ના ભાખરી પિત્ઝા લેખ પર થી પ્રેરણા લઈ ને આ લખવનુ મન થયુ. રમઝાન માસ ચલે છે એટલે ઘરે રોજ કૈક નવી વાનગી બને. બપોરે બરાબર ની ભુખ લાગી હોય અને એજ વખતે wife પુછે કે આજે શુ બનાવુ એટલે એક પછી એક item વિશે વિચારો આવે અને છેલ્લે એક બે વાનગી નક્કી થાય. અમદાવાદ મા સેવ ચિઝ પુરી બહુ ખાધી એટલે એ યાદ આવી. wife ને કીધુ તુ આટલી વસ્તુ ઓ તૈયાર રાખજે હુ ઘરે આવી ને ચિઝ સેવ પુરી બનાવીશ. અને મે બનાવી ચિઝ સેવ પુરી. છે ને જોરદાર.

 

sev-cheese-puri

sev-cheese-puri

Advertisements

Read Full Post »