http://www.youtube.com/user/AhmedabadHD
આ ભાઈ એ સારું કામ કર્યું છે અમારા જેવા લોકો જે અમદાવાદ ને યાદ કરે છે એમની માટે. આભાર.
આ Video જોવા જેવો છે ખાસ કરી ને.
Advertisement
May 24, 2010 by 404
http://www.youtube.com/user/AhmedabadHD
આ ભાઈ એ સારું કામ કર્યું છે અમારા જેવા લોકો જે અમદાવાદ ને યાદ કરે છે એમની માટે. આભાર.
આ Video જોવા જેવો છે ખાસ કરી ને.
Hi,
Kyarey savare 6:30 vaage uthi ne IIM road par java no laabh nathi malyo… Ahmedabad ma hata tyare Aalas ne lidhe ane US aaya pachhi India visit ma “so called” time constratraint ne lidhe… but you made it possible by this video.
For me this video is like a speed breaker to routine NJ life…
Keep taking videos like this whenever and whatever your heart feels like taking.
Chintvan Saheb, Thanks for comment. One clarification. This video is not taken by me.
સરસ વિડીઓ. અને હા, વેલકમ બેક ટુ બ્લોગિંગ અરેના.
aavu kaik mare maara navsari mate pan karvu padshe !!
welcome back again ..
મેં અહિયાં હૈદરાબાદમાં મારા ઘરે થી ઓફીસ સુધીના રસ્તાનો ઓટો રીક્ષા માં થી લીધેલો વિડીયો અપલોડ કરવાનું વિચાર્યું છે જોઈએ ક્યારે મેળ પડે છે …
સરસ … મુકો જલ્દી તો હૈદરાબાદ જોઈએ.