ઘણા સમય બાદ લખી રહ્યો છું. Krunal અને Kartik નો આભાર જેમણે મને કહ્યું કે લખો
છેલ્લા ૫ વર્ષ થી હું એક જ જગ્યા એ નોકરી કરું છું અને એક જ રસ્તે office જાઉં છું. આમ તો રસ્તો ૨૦ minute નો છે પણ ઘણી વખત કંટાળો આવે છે. સારું છે કે મેં થોડું wiring કરી ને મારું zune કાર માં direct વાગે એવું setting કર્યું છે એટલે favorite songs સાંભળી ને રસ્તો પસાર થઇ જાય છે. થોડા સમય પહેલા મેં nokia n95 થી આ videos લીધા હતા અને youtube પર upload કાર્ય હતા. નવરા નવરા કઈ ને કઈ ગતકડા કરતો હોઉં છું.
બે video અહી મુકું છું. આમ તો કઈ ખાસ નથી આ વીડિઓ માં પણ New jersey નો નાનો area જોઈ શકો છો.
“કેમ સખી” ગીત મને બહુ ગમે છે પણ એના વિષે માહિતી નથી તો જો કોઈ ને ખબર હોય તો જણાવવા વિનંતી છે.એના શબ્દો બહુ જ સરસ છે.